જ્યાં સુધી, ફળની Size પ્રાપ્ત થવાનો Time અને એ પણ, એક ટકો પણ ઓછો નહીં, સોએ સો ટકા વિશ્વાસ ના બેસે, ત્યાં સુધી કર્મ કરવા ઊભા નથી થવું.
આમાં તો છેલ્લે એવું જ થાય કે, જ્યારે આ ત્રણે મળે ત્યારે ઉંમરનાં હિસાબે નાતો આપણામાં ઊભા થવાની શક્તિ બચી હોય છે, કે ના તો અતિ રાહ જોયા પછી એ ફળને માણવાનો હરખ. હકીકત તો એમ કહે છે કે,
કર્મ કરેજા ફળની ઈચ્છા ના રાખીશ, જેવાં કર્મ કરીશ, એવું ફળ મળશે મળશે ને મળશે જ.
-Shailesh Joshi