પ્રણય થયો.
હા થયો! પણ જરા
હોશમાં રહો.

વિચારો મળ્યા.
હા મળ્યા!બસ હૈયું
હવે મળશે.

ખેંચાણ નથી
ને? તપાસ કરજે.
હા, તો ભરજે.

હૈયે ના પુછો
બુધ્ધિ ને દોડાવી ને.
નિર્ણય કરો.

ઉતાવળ, ના
જરા પણ નહીં.તો
ધીરજ ધરો

Gujarati Hiku by Parmar Mayur : 111943656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now