🙏🙏શનિવાર ની સવાર 'ઉતાવળ' નો મતલબ સમજાવે છે. જ્યારે તેની સાંજ 'રાહત' નો અહેસાસ કરાવે છે.

રવિવારનો સમગ્ર દિવસ "શાંતિ" નો અનુભવ કરાવે છે જ્યારે સોમવાર ની સવાર પાછી "શનિવાર ની સવાર" યાદ કરાવે છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111943547
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now