🙏🙏જે વસ્તુ, વ્યક્તિ કે જીવથી મળે કંઈક સારું શીખવા તે ગુરુ તુલ્ય માનવાં જોઈએ.
જ્ઞાન નાં સુક્ષ્મ બિંદુ થી જ્ઞાન નાં વિશાળ સાગરમાં તરતા શીખવે તેવાં ગુરુ હોવા જોઈએ.
ચિંતા અને ચિતા નો ભય દૂર કરી નિશ્ચિત કરે તે ગુરુ વંદનીય હોવા જોઈએ.
આધ્યાત્મિક ચેતના પ્રતિપાદન કરનાર ઈશ્વર માર્ગ બતાવનાર ગુરુ ને સત્ સત્ વંદન કરવા જોઈએ.
🙏🛕ગુરુ પૂર્ણિમા નાં પાવન પર્વે ની સર્વને શુભેચ્છાઓ🛕🙏
-Parmar Mayur