સૌથી શ્રેષ્ઠ અને કિંમતી એક જ ભેટ છે.
જે મેં દિલથી તારી પાસે માગી હતી.અને એ છે.
"પ્યાર"
પરંતુ તેં મને શું આપ્યું?
મને ટાઈમ નથી,મારે મોડું થાય છે,પછી મળું,પછી msg આવે કે સોરી બીઝી હતી,next sure,કોલેજ જવું છે.etc.
- वात्सल्य

Gujarati Funny by वात्सल्य : 111942504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now