ધીરજનો અંત એટલે શું❓
કંઈક વિશેષ પ્રાપ્તિ માટે, આજ સુધી આપણે જેટલાં પ્રયત્નો કર્યા છે, જેટલો સમય આપ્યો છે, ને જેટલી આશાઓ બાંધી છે, એ બધું જ પાણીમાં
ને જીવનમાં આગળ ફરી જ્યારે આપણે એ પ્રાપ્ત કરવું હશે, તો નવી શરુઆત પણ, પહેલેથી જ કરવી પડશે, જ્યાંથી પ્રયત્નો છોડ્યા હતા, ત્યાંથી નહીં.
-Shailesh Joshi