ખુબ જ ચાહતપૂર્વક પડ્યો વરસાદ જમીનને ભીંજવી દેવા
પણ છેતરાઈ ગયો બિચારો
કારણકે, જમીનો ઉપર આવરણ હતું
ડામરની સડકો અને RCC ના પેવરનું
બિલકુલ, એક પ્રેમીનો થનગનાટ ઠરી જાય
પ્રેમિકાના બનાવટીપનની જેમ..
*હવે ક્યાં આવે છે સુગંધ ભીની માટીની*
*લોકોને ફાવી ગઈ છે perfume ની સુગંધ બનાવટી*
#priten 'screation