Gujarati Quote in Motivational by Dr Bharti Koria

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાનપણથી આપણે જેની સાથે રહ્યા, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ભણ્યા... છતાં મને તું હજી સુધી ઓળખી ના શક્યો? .... તમે કોઈ સાથે જિંદગી વિતાવી દો, છતાં પણ તમે એના મનની વાત જાણતા નથી. !!!!!

અને એવા ભ્રમમાં જીવતા હોઈએ છીએ કે આપણે એ વ્યક્તિ ને ખૂબ સારી રીતે જાણીએ છીએ."


(ભમ્મર કુંડલી ભાગ 34-અભિભૂતિ માંથી)

-Dr Bharti Koria

Gujarati Motivational by Dr Bharti Koria : 111940529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now