તમે જેને પ્રેમ કરતા હોય એવા ત્રણ લોકોના નામનું લિસ્ટ બનાવો.....
જો આ લિસ્ટમાં તમે પોતાનું નામ પણ લખ્યું હોય તો ને તો જ તમે બીજા કોઈને પ્રેમ કરવાને લાયક બનો છો.....
જ્યારે તમે જ તમને પ્રેમ નથી કરતા ત્યારે તમે બીજાને પ્રેમ કેવી રીતે કરશો?
-Dr Bharti Koria