🙏🙏તું ભલે પાસે નથી તારા શબ્દોથી પડેલા સાદની રાહ જોવાય છે,

તું પીંછી પેન કે અંગુઠો ફેરવે તો કંઈક અનેરાં સર્જનની વાટ જોવાય છે,

આતો પ્રેરણા આપે પૂનઃ નવસર્જન ની માટે માંગણીઓ થાય છે,

કોઈ આશિકી ચહેરા ની નથી બસ શબ્દોથી પ્રિત થાય તેની પ્રતિક્ષા જોવાય છે,🦚🦚

-Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111939723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now