🙏🙏ઉચ્ચારણ વિના પણ વાત કરવાની આવડત છે,
પામીને નહીં પામ્યા વિના પણ પ્રેમ કરવાની નિપુણતા છે,
મૃત્યુ અંત લાગણીનો છે મૃત્યુ બાદ કોઈની યાદોમાં જીવંત થતાં આવડે છે,
જો ઝુંપડીમાં રહીને સુખથી સુતાં આવડે છે બસ કહું એટલું જ કે આ રીતે જ જીવતા આવડે છે,,,!!!🦚🦚
-Parmar Mayur