પ્રશ્ન:- આજકાલ આપણાં જીવનમાંથી મિત્રો, સગા-વ્હાલાઓ, ને અડોશ-પડોશનાં સંબંધો ઘટતા કેમ જાય છે ?
જવાબ :- મારું તારણ એવું કહે છે કે,
આપણાં સ્વજનો, સ્નેહીઓ, ને હમદર્દોનાં લિસ્ટમાંથી, આપણું સિલેક્શન કરવાનું "જોર વધતું જાય છે"
તમારું શું કહેવું થાય છે ? કમેન્ટ અવશ્ય કરશો.
-Shailesh Joshi