🙏🙏શબ્દો નેં શબ્દોનો સહયોગ મળ્યો ને એક સરસ વાક્ય બનતું ગયું,

મનમાં છુપાયેલા ભાવો ને કાગળ પર રજૂ થવાનું એક કારણ મળી ગયું,

લખવું ઘણું જ બસ આશ એક કોઈનાં થોડા શબ્દો નો સહયોગ મળી રહેશે,

આમ જ ચીલો વાતનો પડશે તો સુખદુઃખને શબ્દોનો સહારો પણ મળી રહેશે,,,!!!🦚🦚

-Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111939413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now