યાદો માં અવતરી ને ઓઞળી રહેવાનું,
પુષ્પ રુપ રંગ ગંધ માં મોહી રહેવાનું.
ચાહવાનું બસ પલની સાથે અજાણ,
જીવનની મજામાં બસ રેળી રહેવાનુ.

Gujarati Shayri by Manjibhai Bavaliya મનરવ : 111939329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now