હિટ ફિલ્મ, ને ફિટ જીંદગીની ફોર્મ્યુલા એકજ હોય છે
કોઈ ફિલ્મની કથા જ્યાં સુધી શરુઆતથી
અંત સુધી કમ્પલિટ ના થાય ત્યાં સુધી કોઈ એની પર કામ શરૂ નથી કરતા, એમજ આપણે પ્રુખ્ત વયની ઉંમરે પહોંચીએ ને વ્યવસાયિક/સાંસારિક જીવન શરૂ કરીએ એ પહેલાં આપણે પણ મનથી આપણી જિંદગીનો કલાઈમેક્ષ નક્કી કરી લેવો જોઈએ, હા એમાં પણ ફિલ્મની જેમ અડચણો તો આવશે જ, પરંતુ આપણું ધ્યેય તો એકજ હોવું જોઈએ, કે એ બધી તકલીફોને સહન, સામનો, કે વધારે મન પર ના લેતા આપણાં લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.
ભલે જીંદગી અને મોત ઉપરવાળાનાં હાથમાં છે, પરંતુ એ જીંદગી અને મોત કેવું હોય, એતો આપણાં હાથમાં જ હોય છે.
-Shailesh Joshi