ક્રિકેટમાં કોઈ એક ખેલાડી પોતાનાં દમ પર મેચ જીતાડી શકે, પરંતુ.....એ ખેલાડી ગમ્મે તેટલો પાવરફુલ હોય, તો પણ...એ એકલો મેચ ન રમી શકે, એનાં માટે પુરી ટીમ જોઈએ, ને એની સાથે જોઈએ ટીમના તમામ ખેલાડીઓનું યથાશક્તિ યોગદાન
"આપણાં ઘરની પ્રગતિ માટે પણ આ જ વાત લાગુ પડતી હોય છે"
-Shailesh Joshi