પતિ-પત્નીને એમનાં દાંપત્ય જીવનમાં ત્યાં સુધી બહું મોટો વાંધો નથી આવતો,
કે જ્યાં સુઘી સમગ્ર જીવનમાં આવતી નાની મોટી તકલીફો પરેશાનીઓ ને અડચણોને એ બંને એમની સામે રાખીને બંને સાથે એનો સામનો કરે, ને સમાધાન શોધે, ને ગમ્મે તે ભોગે, એ તકલીફોને પરેશાનીઓને એ બંને એકબીજાની વચ્ચે ના આવવા દે.
-Shailesh Joshi