માળાના મણકા પરોવ્યા હતા એને મજબૂત ધાગે સાથે સ્નેહ સંબંધે ગુણની વાળી હતી ગાંઠ !
હાથ કાયમ ભીનો થતો ગયો આંસુ લુછવા યાદ તણાં!એક એક કરતાં બધા મણકા વિખરાઈ ગયા.
- वात्सल्य
મારા મિત્ર અને સહપાઠી
શ્રી રાજુભાઈ પરમાર સાહેબ
(નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી:છોટાઉદેપુર)
ને તેમની વય નિવૃત્તિ વેળાએ અભિનંદન.
🙏🌹🙏