મારો સેલફોન
“મારો સેલફોન ક્યારેય મારાથી છૂટો પડતો નથી. હાથમાં ઉચકીને જ ફરું છું.
મારી પત્ની ક્યારેક મેણું મારે છે કે મેં, મારાં છોકરાં નાનાં હતાં ત્યારે,ક્યારેય,
આવા પ્રેમથી બેમાંથી એકને પણ ઉંચક્યા નથી ! મારા સેલફોનને જરાયે
મારાથી છૂટો પડવા દેતો નથી”
😃