🙏🙏એક સમજું બાળક કેટલું સુંદર માંની મમતા ના ગુણ સાથે પિતાનાં સંઘર્ષ અને બલિદાન વિશે કહી ગયું છે કે,,,,:
તું 'માં' મને પોષણ ભલે આપે પણ આપણે બન્નેનું પોષણ અને રક્ષણ "પિતા" આપે છે,
મારી માં મને ખબર કે તારો "પાલવ" તાપથી મુજને બચાવે છે પણ તારા પાલવની અને મારા ''પાલન'' ની ફરજ તો 'બાપુ' નિભાવે છે,
તું માં ભલે મુજને હસતો જોઈ હસતી હોય પણ 'તારાં મારા' હાસ્ય પાછળ 'તાતનો' સંઘર્ષ છુપાયેલો છે,
તારી મમતા 'માં' જીવનભર મુજ પર પણ આપણા બન્ને પર પિતાજીનું અઢળક 'ઋણ' છુપાયેલું છે,,!!
👨🏽🍼 Happy Fathers day 👨🏽🍼
-Parmar Mayur