હજુ સુધી મારા લેખની કૉપી કરનાર તરફથી મારા મેસેજનો કોઈ જવાબ આવ્યો ન હોવાથી સ્ક્રીનશોટ રજૂ કરું છું.
આમાં સૌજન્ય whatsapp લખવામાં આવ્યું છે. આ લેખને મારા લેખ સાથે સરખાવી જુઓ. એક અક્ષરનો પણ ફેર નથી. માત્ર એટલો જ ફેર છે કે મેં માત્ર ટેક્સ્ટ મૂકી છે અને આમણે કાર્ડ સાથે લખાણ મૂકયું છે.