આમ ખુલ્લી આંખોથી પ્રણય ના વાયદા થાય?
સપનામાં પણ ખુલ્લેઆમ કાયદાનો ભંગ થાય?
મને તો દરેક મોસમમાં વસંતનો નજારો દેખાય!
આમ જાણી જોઈ ને ખાડામાં કેમ પડાય?
મને કાંઈ તરતા નો આવડે તો આંખોમાં ડુબાય!
આમ કાંઈ મારા પાલવડે લાગણીને બંધાય?
તારો અહેસાસ આમ કાંઈ અલાયદો થવાય!
વાદળથી કાંઈ વેદના ની આંખોમાં સુરમો અંજાઈ!!!!
વેદનાં ની કલમે 💓💓