એક પ્રેમીનો એની પ્રેમિકાને પત્ર.
❤️🌹❤️
ઓચિંતું મળવું ઉચિત ન થઇ શકે.તું કે અને અમલ શક્ય નથી.તારા માટે હું રાહ જોતો હોઉં તો તારે પણ એ સમજવું જઈએ કે મારે પણ adjust કરવું પડે.તું ના પાડી શકે પરંતુ મે તને કોઈ પણ બાબતમાં ના નથી કીધી.માત્ર મારી પાસે પ્રતિકૂળતાઓ દિવસ -રાત વધે છે.એ સમજવું જોઈએ.હું કોઈને ત્યાગવા માગતો નથી.જેને માટે આટ આટલું કામો કરવા છતાં સાલું તને બે પ્યારના શબ્દો બોલવામાં કંજુસાઈ .????
હું મોટો છું એનો મલાજો હોવો જોઈએ.તારે એ શબ્દો બોલવા ના જોઈએ.તારી પાસે મારી એજ અપેક્ષા છે કે તું કોઈ govt zob મેળવી લે.હું એક જવાબદાર પતિ છું.ઘરમાં બીમાર રહેતી એકલી પત્નીની ચિંતા હોય.એ સાચવે છે...કોઈ દિવસ ગુસ્સા વગર પ્રેમથી પૂછે કે કેમ ઉદાસ છો? આ પત્ની પૂછે...!!!!
તેં કોઈ દિવસ પૂછ્યું કે શું તકલીફ છે? તને તારાં માત્ર કામ કઢાવવામાં રસ છે,પરંતુ મને આવી દગાબાજી નથી આવડતી.તું તારી મરજીની માલિક છે,તો હું કોઈનો ગુલામ નથી."મિત્રતા એ મારે માટે કલંક છે કેમકે હું જેને જેને ચાહવા ગયો એણે જ મને મારા દિલને ચોટ પહોંચાડી છે.
બહાનાં ત્યારે જ કાઢવાં પડે છે કે હું ફકીર નથી.મારો કે તારો સંસાર કોઈ વાતે સળગી જાય તો મારે માટે મોત સમાન છે.માત્ર તારા સ્વાર્થ માટે તું કામ કઢાવી લે પછી હું કોણ ને તું કોણ? પણ હું એ કયારેય નથી કરતો.તું સમજે ના સમજે એ તારી મરજી.મને ફરક પડે છે.તું દૂર જાય વાત ન કરે ત્યારે એકલો રાતે પથારીમાં "gn" નો રીપ્લાય ન મળે તો ડુસકુ આવી જાય છે અને આંસુ ભીજવી પથારીએ આશા બંધાય છે.બીજા સુંદર દિવસ ની!!!
શું કહેવું....સમજે એને અને ન સમજે એને.....!!!!
(નીચેનો પીક પ્રતીકાત્મક છે.રિયલ નથી)
(વાત્સલ્ય)