ખીલવાની શરૂઆત તો બહુ સમય પહેલા થઈ હતી....પણ....
ત્યારે ભીડ માં ખોવાતી ગઈ...
વ્હેણ નદી નું જ્યાં જાય ત્યાં ફંટાતી ગઈ...
આજે ફંટાઈ હું...દરિયા ને મળી
ઊછળતાં મસ્તી ભર્યા મોજા જોડે હિલોળે ચડી
મારી ખીલવા ની શરૂઆત કરેલી તેને વાટ મળી...
ને આજે પાછી ખુશીની લહેર માં ઉભરતી ગઈ...
-Shree...Ripal Vyas