"એક દુનિયા ની બિમારી "
જયારે કોઈ પુરુષ રડે ત્યારે સમાજ વાતો કરશે
મદૅ થઇ ને રડે
આજ વાત
જો સ્ત્રી રડે તો એમ કહે
દિલ મા હોય ને બહાર આવી જાય એટલે રડી લેવા દો
અમારા પ્રોફેસરએ એક સરસ વાત કરી કે,સ્ત્રી હોય કે પુરુષ એને રડી જ લેવુ જોઈએ કારણ કે જેટલા કેસો હુમલા ના આવે છે ને,
જે નથી રોતા,
કોઇ વાત દબાવી ને રાખે
એને આ અસર થાય છે
( સમાજ શું વાત કરશે, કેકોઈ અન્ય જ્ઞાતિનાલોકો ,આવી વાતો કરે એદુનિયાનો પ્રથમ પાગલહશે )
-Shek
-Shek _ અેક મુનાસિબ