શિવજીનાં પાંચ રૂપ અઘોર, તત્પુરુષ, વામદેવ, સદજ્યોતા અને ઈશાન. અને પરમ ભગવાન શિવ છ પ્રકારનાં રૂપ જેમ કે સદ્યપદ, તનમૂર્તિ, સાક્ષાત્, સંપૂર્ણ, નિષ્ફળ અને મૂર્તિ
આમ જીવન શીવના આ પાંચ સ્વરૂપ અને છ રૂપ માં આત્મા સમાવીશ થયો...
સમભાવી થઈ જીવ માથી શીવ બની સીવોમય થયો..
શીવો હમ , સો હમ....
-Hemant Pandya