દિલ પર હતું કોઈનું રાજ ત્યારે અમે પૂરા પાગલ થયી ગયા હતા.
સવાર પડે અને દિલમાં એમની રાહ જોતા અડધા થયી જતા હતા.
દૂરથી જોતાં હતાં એમની મુરત અને અમે એમનામાં ખોવાઈ જતા હતા..
એકબીજાના મિલનમાં મળી જતા કે બીજાની દરકાર કર્યા વિના રહી જતા હતા.
સમય વીતતો ગયો એજ દિન અને એ યાદો હવે દિલમાં કંડારતા રહી ગયા.