સ્ત્રી સોળ શણગાર સજી તે તેની સખીના વિવાહ પ્રસંગે મંડપમાં આવી હોય અને તેને કોઈ ના જુએ તો તે અકળામણ અનુભવે છે.અને તેના શીંગારને માટે કોઈ બે શબ્દ તેને ના કહે તો તેને શણગાર પાછળ બગાડેલા કલાકો બરબાદ થતા લાગે છે.માટે જેવી છે તેવી પરંતુ સ્ત્રીને વખાણો.
હા એ ધ્યાન રાખજો કે એ સ્ત્રી તમને ઓળખતી હોય અને તમેં એને ઓળખતા હોય.બાકી આ અખતરો કરવો નહિ.
🙏😄🙏
- वात्सल्य