Gujarati Quote in Romance by वात्सल्य

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું શું ગયું ?
જે ગયું તે મારું જ ગયું..
દિલ મે દીધુ'તું !
બજારમાં ખરીદેલું નહિ,જાતે લાલન પાલન કર્યું'તું !
😭
તેં એ કાચના કબાટમાં મૂકી દીધુ'તું !
કોઈ શું મારે પથ્થર તારા કાચના ઘરમાં ?
તેં જ ખીજવાઈને કર્યો ઘા તે cctv માં પકડાયું તારા ઘરમાં.
- वात्सल्य

Gujarati Romance by वात्सल्य : 111931731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now