Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MothersDay

સ્વાર્થી દુનિયામાં તારો પ્રેમ નિસ્વાર્થ મળે છે,
હે માં તારી છબીમાં જગતનો નાથ મળે છે..

ખોળો ખુંદુ તોય મને સ્નેહ અપાર મળે છે,
નિશદિન મમતામય પાલવમાં મને રાહત મળે છે..

તારી સલાહ શાશ્વત એમાં સાચી સખી મળે છે,
મને નિજચરણોમાં તારા સ્વર્ગના સુખ મળે છે...

અનંત બ્રહ્માંડમાં મમતાની મુરત તું જ મળે છે,
તીરથની શી જરૂર મને!
ગોકુળ મથુરા વૃંદાવન તારા ચરણોમાં મળે છે..

દર્શના જરીવાળા રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111930831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now