Quotes by Rashmi savaliya in Bitesapp read free

Rashmi savaliya

Rashmi savaliya

@chalonikalizindaginisafare


બાયોલોજી: એક અતૂટ પ્રેમ 🧬❤️
"સફરની શરૂઆત તો Biology થી કરી હતી, પણ કોને ખબર હતી કે આ અડાબિડ રસ્તાઓ ક્યાં લઈ જશે! Biology ના એ સાંકડા રસ્તા પર કદાચ મંઝિલ ના મળી, પણ એ જ રસ્તે મને જિંદગીના એક બહુ મોટા અને પહોળા રસ્તા પર લાવીને મૂકી દીધી."
"પણ મારી જિંદગી જાણે છે કે Biology સાથેનો મારો પ્રેમ ઓછો નથી થયો, ઉલટાનો વધ્યો છે! Biology ની એ મંઝિલ જે મારા મગજના કોઈ ખૂણે હજી પણ જીવંત છે, ત્યાં પહોંચવા માટે જિંદગીનો આ નવો અને પહોળો રસ્તો મને બહુ મદદ કરવાનો છે."
"જ્યારે Biology ના સાંકડા રસ્તાએ જિંદગીના વિશાળ રસ્તા પર 'ટેક-ઓફ' કર્યું, ત્યારે બંને રસ્તાઓ એક 'સમાંતર રેખા' બનીને એકાકાર થઈ ગયા. Biology સાથેનો મારો પ્રેમ એક અલગ જ સ્તર પર છે, જેને હું ક્યારેય છોડી નહીં શકું. એ તો મારો શ્વાસ છે!" ✨✈️
#Amreli #Bagasara #AmreliGujarat #BagasaraCity #PrideOfAmreli #GujaratiQuotes
#ScienceOfLife
#InnerStrength
#Visionary
#ThoughtfulLiving

Read More