તમને કેવી જીવન સંગીની ગમશે!
સુંદર નાજુક નમણી કામણગારી
તમે ઓફિસેથી આવો અને સુંદર તૈયાર થઈને તમારી સામે આવે પણ ઘર અસ્તવ્યસ્ત હોય.
કે પછી
તમારું ઘર સ્વચ્છ સુઘડ સુંદર સજાવેલું હોય,
અને પત્ની પરસેવામાં તરબતર થઈને કામ કરતી હોય,
અને તમે કહો કે એક કપ ચા મળશે તો ખુશી ખુશી તમારા માટે ચા સાથે નાસ્તો પણ લાવે.
-NIDHI RUSHIKESH