મતદાન ની તારીખ આવી
ભુલાય નહિ એ જોજે આ તારુ કર્તવ્ય છે,
આંગળી દબાવતા પહેલા વિચાર કરજે,
તારા એક મત ની પણ કિંમત છે,
નાત, જાત મા ઉલજતો નહીં,
રાષ્ટ્રના હિત કાજે મતદાન કરજે,
અપીલ કરી કહેજે કે મતદાન કરી આવ્યો,
તમે અને તમારો પરિવાર મતદાન કરી આવો.
-Pandya Ravi