આપણા જીવન માં આપણી શું કિંમત છે એ તો આપણે જાણતા હોઈએ છે પરંતુ બીજાના જીવનમાં આપણી શું કિંમત છે એ આખરે જાણવું અનિવાર્ય છે કેમકે કદાચ આપણા જીવનમાં એ વ્યક્તિ વિશેષ ની કિંમત એ *Diserve* નથી કરતો એનાથી વધારે છે જ્યારે એના જીવનમાં તમારી કિંમત ઝીરો બરાબર છે ,તો સમજો !અને પોતાની જાત ની *ચિંતા* કરો અને એવા દરેક લોકો ને પોતાના જીવન માંથી કાઢી નાખો જે ને તમારી *Value* નથી સમજી શકતા.
-Komal Mehta