MONA 2 week ago

Yes ...બા ને પણ મોબાઈલ માં આવવું પડશે એટલે બધા એમને જોવે😀

Krishna Rajput 2 week ago

Haa hoo aa pic samjave che....k Baa potana ne Juve che ne potana ... Potano phone Juve che.... Vahhh su jamano 6 ..... Pasi aeni pan aej varo aavse ne 🤔...

MONA 2 week ago

એ વાત પણ સાચી છે બા માટે સમય કાઢયો એ પણ આજના જમાનામાં મોટી વાત છે....

Tr. Mrs. Snehal Jani 2 week ago

બાનું નસીબ સારું છે કે આ બધાંને બાને મળવાની ઈચ્છા તો થઈ! પોતાનાં અતિ વ્યસ્ત મોબાઇલ શિડ્યૂલમાંથી બાને મળવા જવાનો સમય તો કાઢ્યો! 😢

MONA 2 week ago

સાચી વાત છે આપની...👍

man patel 2 week ago

તમારી આ post ઘણું બઘું કહી કઈ જાય છે.....સાચે જ બધે આવું જ છે....પણ આવું ન હોવું જોઈએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now