Jigna Pandya 2 week ago

You are Right sir

Ajit 2 week ago

જો સંબંધોમાં લાગણીઓ ખોટી લાગતી હોય તો એ સંબંધને ત્યાગવો જોઈએ....... હોય નઈ આપણું ને કયા સુધી છાતીએ વળગાડીને ફરવું જોઈએ......?

Jigna Pandya 2 week ago

જ્યાં શંકા અને લાગણીઓ જ ખોટી હોય એ જ આવી રમતો રમી જાય સર બ્લોક કરવાની બસ દેખાવ ખોટો બતાવે કે લાગણીઓ કેટલી છે પણ જે બ્લોક બ્લોક રમે એની લાગણીઓ ક્યારેય સાચી ના હોય

Ajit 2 week ago

વારંવાર કોઈ આવીને લાગણીઓને કોતરી જાય, મસ્ત મજાની રમત આપણી સાથે રમી જાય...... એના કરતા બ્લોક કરી જાય મને તો એમાં જ આનંદ આવી જાય....

ધબકાર... 2 week ago

કોઈ શું કરે એથી થોડી જિંદગી છે! લાગણી, પ્રેમ છે, ઈશની બંદગી છે! તું બસ કરે જા સંવાદ લાગણીઓનો, અંત થઈ જશે તારો કે માંગણીઓનો.

Jigna Pandya 2 week ago

અમુક લોકો ને રમત લાગે એટલે કરે છે ને, વાયદા હોય ભલે પ્રેમ ના પણ છેલ્લે કોઈ મળી જાય કોઈ બીજું એટલે જુનાં ને બ્લોક કરી દે,

ધબકાર... 2 week ago

કાશ બ્લોક કરવું આટલું સરળ હોત! એક ક્લીક, તસવીર સાથે યાદો શૂન્ય!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now