સાચું કહું બઉ ધક્કો લાગે છે..
કોઈ સમજ્યા પહેલાં છોડી દે છે.
કોઈ સમજ્યા પછી છોડી દે છે.
કોણ કાયમી ટકે છે?
આપણને ક્યાં ગુંડા થતાં આવડે છે?
આપણને ક્યાં રમત રમતાં આવડે છે?
મેં એમને એમ સ્વાર્થ રહિત દોસ્તી માગી હતી!
દોસ્તીનો મારો લંબાવેલો હાથ જ તમેં તો કાપી નાખ્યો....!!!
- વાત્ત્સલ્ય