संतोषम् परमास्थाय,
सुखार्थी संयतो भवेत्।
संतोषमूलम् हि सुखम्,
दुःखमूलम् विपर्यय:॥
*(मनुस्मृति, ४.१२)*
*વિન્યાસ*
परम आस्थाय,संयत: भवेत्।
*ભાવાર્થ* જેને સુખ જોઈતું હોય એણે પરમ સંતોષી અને સંયમી રહેવું જોઈએ કેમ કે સંતોષ એ સુખની જડ છે અને અસંતોષ દુઃખનું મૂળ. *(મનુસ્મૃતિ, ૪.૧૨)*
🙏શુભ શુક્રવાર!🙏
🙏🏻