થોડો ઉછીનો પ્રેમ કરવો છે,
તને પૂછીને પ્રેમ કરવો છે,
પ્રેમ જ કરવો છે તો પૂછવું શું,
બસ અનહદ પ્રેમ કરવો છે.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111927660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now