આ પોસ્ટ વાચીને કેટલાને હાશકારો થયો
એ જરૂર જણાવજો. 😂😂😂😂

Gujarati Funny by jighnasa solanki : 111926929
jighnasa solanki 3 week ago

એકદમ સાચુ કહ્યુ તમે. કાર્ડિયોગ્રામ નામ બતાવતુ તો ડોક્ટરો પણ રિશવત લેતા.

Pandya Ravi 3 week ago

વાહ વાહ એકદમ સાચી વાત કરી હો

Parmar Mayur 3 week ago

રે સતત ધબકતાં હદયના ધબકાર ની ધારણા કરવી ખરેખર મુશ્કેલ હોય છે, હોઠો પર આવે જ્યારે નામ ત્યારે જ ધબકાર ની સાચી ઓળખ હોય છે, આ દિલનો વિષય જ નિરાળો તેમાં પડેલા ની ધડકનો હંમેશા ધબકતી જ હોય છે. જો કદાચ કાર્ડિયો ગામનો રિપોર્ટ નામ બતાવતો હોય તો ડોક્ટર પણ રિશ્વત લેતાં હોત.😀

jighnasa solanki 3 week ago

તો તો કેટલાય પરણેલાના છૂટાછેડા થઈ જાય ને કુવારાઓના બ્રેકઅપ થઈ જાય . એમાય,જો કાર્ડિયોગ્રામનો રિપોર્ટ ભૂલથી બાપાના હાથ લાગી જાય તો હાથ પગના હાડકા તોડી નાખે એ અલગ. 🤭🤭🤣🤣🤣

Falguni Dost 3 week ago

કાશ! બતાવતો હોત.😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now