પરિસ્થિતિ દરેકની એક જેવી નથી હોતી
સમસ્યાઓ દરેકની એક જેવી નથી હોતી
"છુંદવું" પડે છે મનને પહાડ જેવા સમયનાં પથ્થરથી
જરૂરિયાતો દરેકની, એક જેવી નથી હોતી✍️
👇👇👇
મારી આ ચાર લાઈનનો અર્થ,
ઊંડાણ પૂર્વક જાણવો સમજવો હોય તો.....
મારી લખેલ કોઈપણ વાર્તા, કે પછી નવલકથા હમણાં જ વાંચી જુઓ.
વાચક મિત્રો મારી એક નવી ફિલ્મી નવલકથાનાં
"જેનું દિલ ખાલી એનું જીવન ખાલી" નાં બે ભાગ,
લોકપ્રિય ડિજિટલ પ્લેટફોમ માતૃભારતી પર પ્રકાશિત થઈ ગયા છે, ને એનો ભાગ ત્રણ, આજે સાંજે પ્રકાશિત થવા જઈ રહ્યો છે, તો મારો અનુરોધ છે કે,
તમે એકાગ્રતા સાથે અવશ્ય વાંચશો.
https://www.matrubharti.com/novels/45623/dil-khali-to-jivan-khali-by-shailesh-joshi