જોવા જાઉં છું એક સારો ફ્લેટ
ફ્લેટમાં ચોક્કસ એક બે બાલ્કની જ હોય!
રખડી રખડીને થાક્યો હું તો
હવે તો સ્ટેન્ડિંગ બાલ્કની જ હોય!
નથી મળતો બાલ્કની વાળો ફ્લેટ
મળે તો મને ભાવ ના પોસાય
દરેક મધ્યમ વર્ગની મુશ્કેલી છે હવે
મેટ્રો શહેરોમાં હવે બાલ્કની જ ના હોય!
- કૌશિક દવે
-Kaushik Dave