🙏🙏કોઈપણ વસ્તુ "હાથોથી બનાવેલ" હોય તો તેમાં લાગણીઓનું જોડાણ જોડાયેલું હોય છે,
જેમ 'માંએ' બનાવેલ હાથોની રોટલીમાં 'મમતાની મીઠાશ' સમાયેલી હોય છે,
એજ રીતે 'પત્નીએ' હાથથી ટાંકેલા શર્ટના બટનમાં પણ "સ્નેહનાં" ટાંકા લાગેલા હોય છે,
કોઈ "મજદૂરે" હાથથી બનાવેલ વસ્તુઓથી પોતાના પેટ સાથે કુટુંબની 'બે ટંક' પુરી થાતી હોય છે,,,!!!
🖐National Hand made day 💁♂
-Parmar Mayur