સંબંધ કેવો હોવો જોઈએ.....??
સંબંધ પતિ પત્ની નો હોય કે મિત્રતાનો હોય...
પણ ખૂબસૂરત હોવો જોઈએ.🤗
રોજ થોડી નોકજોક ભલે થતી હોય..
પણ પ્રેમ અઢળક હોવો જોઈએ.
ના હોય કોઈ અફસોસ કે ના કોઈ ગિલ્ટ હોય..
બસ વિશ્વાસ બેહદ હોવો જોઈએ.
કયાંક કોઇ રિસાતું હોય,કયાંક કોઈ મનાવતું હોય..
પણ લાગણી ભરપૂર હોવી જોઈએ.
થોડું thank you ,sorry ભલે રોજ કહેવાતું હોય...
પણ સ્નેહ અનહદ હોવો જોઈએ😊😊😊😊
-Mausam