એમ ન કહો કે દીકરી સાપનો ભારો છે.
દીકરી તો વ્હાલનો દરિયો છે.
લોગ કહે કે દીકરો માતપિતાને સારે છે.
પણ દીકરી તો ત્રણ કુળને તારે છે.
કોણે કહ્યું કે દિકરો જ નામ કમાય છે.
દીકરી પણ નામ રોશન કરે છે.
એમ ન કહો કે દીકરી પારકી થાપણ છે.
દીકરી તો લક્ષ્મીનો અવતાર છે.
કેટલા પથ્થર પૂજીએ ત્યારે દીકરો મળે છે.
દીકરી તો દેવે દીધેલ ભેટ છે.
-Mausam