પ્રેમ
જોવો તો સાંજની સંધ્યામાં છે પ્રેમ.
બોલો તો પ્રભુની પ્રાર્થનામાં છે પ્રેમ.
સાંભળો તો સુરીલા સંગીતમાં છે પ્રેમ.
સુંગો તો ફૂલોની સુગંધમાં છે પ્રેમ.
સ્પર્શો તો ઠંડી ઠંડી હવામાં છે પ્રેમ.
મહેસુસ કરો તો કોઈની યાદોમાં છે પ્રેમ.
માણો તો પ્રકૃતિના દરેક તત્વમાં છે પ્રેમ...
😊😊😊
-Mausam