Gujarati Quote in Whatsapp-Status by બદનામ રાજા

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

या युगी पृथ्वीवर एक म~हाठा पातशहा
एवढा छत्रपति जाहला, हि गोष्ट कही सामान्य झाली नाही.

એક એવો ધર્મયોદ્ધા જેણે ગુલામ રાષ્ટ્રમાથી
આઝાદ મહારાષ્ટ્ર બનાવ્યુ,
પત્ની માટે મહેલ બનાવવા વાળા ઘણા હતા પણ મા માટે સામ્રાજ્ય બનાવવા વાળો ઈ એક જ હતો...

છત્રપતિ શિવાજી મહારાજ આ નામ જ એવુ પ્રભાવશાળી છે આ નામનો જ એટલો પ્રતાપ છે કે માત્ર સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુવાડા ઉભા થય જાય,
શિવાજી ને તો લાખ લાખ વંદન છે પણ જેણે આવા ધર્મયોધ્ધા ને જન્મ આપ્યો ને એ જીજાબાઈ ને કરોડો વંદન છે આમનુ રુણ તો કેમેય કરીને ચુકવાય તેમ નથી કે જેણે એક શબ્દ માથે માથા દિધા છે શત શત નમન 🙏

હિંદુ હૃદય સમ્રાટ વિર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્ય તિથિ નિમિત્તે શત શત નમન 🙏

Remember this name 👑 : छत्रपति शिवाजी महाराज 🔥🚩

वो थे तभी आज हमारा अस्तित्व हे ओर आगे भी
बरकरार रहेगा। 🙏🙏🙏

છત્રપતિ 🦁 નામ હિ કાફી હૈ. 💪

जय शिवराय : 🚩🚩🚩

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111925487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now