🙏🙏અમે "લાગણીઓના" તંતુ ઓથી જોડાઈલા હતા 'વિશ્વાસ' હદથી વધારે કરવા વાળા હતા,
તમે હાથતાળી દઈને અમને "મુર્ખ" બનાવી ગયા પણ અમે તો 'હદયના ધબકાર' પણ તમારા કાને થી સાંભળવા વાળા હતા,,!!!
///---///---///---///---///
માણસને જ્યાં વધુ લાગણી અને વિશ્વાસ હોય છે ત્યાં જ તે ઝડપથી મુર્ખ બની જતા હોય છે,,,!!
-Parmar Mayur