આજે આખા વર્ષનું સરવૈયું કાઢવા બેઠો
નફા માં - સ્ટ્રેસ,ચિંતા,મુંજવણ,નફરત,સબંધો માં કડવાશ વગેરે...
નુકસાન - પ્રેમ,લાગણી,મિત્રતા,ખુશી વગેરે...
આંકડા નો હિસાબ તો CA કરી દેશે
પણ આ બીજા હિસાબો આપણે જ કરવા પડશે
આપણે વિચારવું પડશે કે આપણે શું મેળવી રહ્યા છીએ
અને શું ગુમાવી રહ્યા છીએ
- કૌશલ ઉપાધ્યાય
-Kaushal Upadhyay