એમનું મન થાય છે,ત્યારે વાત કરે છે..
બાકી મારા મનની લાગણીઓને સમજવાનો એમને ક્યાં રસ છે?
ભૂલવા માંગુ છું,છતાં ભૂલી શકતી નથી.
મારા પ્રેમને એ ક્યાં સમજે છે?
તારો પ્રેમ સમય સાથે બદલાય ગયો..
મારો પ્રેમ સમય સાથે વધતો ગયો...
નાસમજ હતી હું તારા પ્રેમને સાચો માની બેઠી...
-Mahima Ganvit